Mentions: ayurvedaeveryday871
-
Melasma/ કાળા ડાઘ
નાક ઉપર કપાળ ઉપર ડાઢી ઉપર ગાલ ઉપર ઘણી વખત જે કાળા ડાઘ પડી કે pathches પડી જતા હોય છે તેને મેલાઝમા તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણો જણાવો સૌથી પહેલા તો હોર્મોન imbalance. દીકરી પ્રેગ્નેન્ટ હોય કે મેનોપોઝ હોય કે થાઈરોઈડમાં imbalance થતું હોય ત્યારે સૌથી વધારે આ પ્રકારના પેચીસ જોવા મળતા હોય છે…